Acto Diamond ઓટોમેટીક પ્રિડિક્શન અને સ્ટોક મેનેજમેન્ટ માટે નું સોફ્ટવેર છે.
ગેલેકસી પ્રિડિક્શન સોફ્ટવેર, સરીન એડવાઈસર અને ગેલેક્સી સ્ટેશન ની એક્ષપોર્ટ ફાઇલો ઑટોમેટિક સોફ્ટવેરે માં લઇ લેશે. પ્લાનર અને ચેકર દ્વારા સરીન એડવાઈસર માં ફાઇનલ થયેલા પ્લાન ઉપરથી રિપોર્ટ મળશે અને પ્લાંનિંગ ના નિર્ણય લેવામાં મદદ કરશે. તમે પ્રિડિક્શન માટે ચાલુ કાપણના લાઇવ રિપોર્ટ્સ જોઈ શકો છો અને પ્લાનિંગમાં ફેરફાર કરવા માટે યોગ્ય નિર્ણય લઈ શકો છો. ચાલુ કાપણે Color & Purity પર અથવા રફ ટુ પોલિશ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઓપરેટર ને કહી શકો છો.
Acto Diamond Modules

પ્રિડિક્શન સૉફ્ટવેરની સુવિધાઓ
વિશેષતાબેઝિક રિપોર્ટ્સ
- ડેશબોર્ડ (ઓપરેટર, ચેકર અને મેનેજર માટે)
- એમ્પ્લોય માસ્ટર
- મશીન માસ્ટર
- સેન્ટ માસ્ટર
- ડાયામીટર માસ્ટર
- 100% Live અને ઑટોમેટિક એક્ષપોર્ટ ડેટા કેપચરીગ
- ઓપરેટર, ચેકર અને સરિન ઓપરેટર ની એક્ષપોર્ટ ફાઈલ Auto Lock થઈ જશે
એડવાન્સ રિપોર્ટ્સ
- એમ્પ્લોય કામ રિપૉર્ટ
- કાપણ મુજબ સમરી રિપૉર્ટ
- સેન્ટ મુજબ સમરી રિપૉર્ટ
- ડાયામીટર મુજબ સમરી રિપૉર્ટ
- ક્લેરિટી મુજબ સમરી રિપૉર્ટ
- ગેલેકસી સ્ટોન વિગતવાર રિપૉર્ટ
- ગેલેકસી સ્ટોનનો બધા ઓપરેટર,ચેકર નો વિગતવાર હિસ્ટ્રી રિપૉર્ટ
યુનિક વિશેષતા
- વધુ વિગત અને ડેમો માટે અમારો સંપર્ક કરો
- QR Code Label પ્રિન્ટ સેટિંગની સાથે સાથે સરિન પ્રિડિક્શનનો ડેટા કેપ્ચર થશે
- વેબ બેઝ્ડ સૉફ્ટવેર (ઈન્ટરનેટ વગર ચાલશે)
- ઓફિસ નેટવર્કમાં કોઈપણ User સરળતાથી ઉપયોગ કરી શકશે
- મલ્ટી લોકેશન
- એકાઉન્ટ વર્ષ મુજબ ડેટા મેઈનટેન થશે, તેથી જૂની રફ પ્રિડિક્શન રિપૉર્ટ જરૂર પડે ત્યારે જોય શકાશે
- Static IP હોય તોહ રિપોર્ટ્સ અને એનાલિસિસ સીધુ મોબાઈલ બ્રાઉઝર માંથી ગમે ત્યાંથી જોય શકાય છે
- વધુ પરફેક્ટ રિપોર્ટ્સ માટે સ્ટોક મેનેજમેન્ટ મોડ્યુલ સાથે કનેકટેડ છે
- ઓપરેટર કોસ્ટ રિપોર્ટ્સ માટે અટેન્ડેન્સ સૉફ્ટવેર ના ડેટાબેઝ સાથે કનેક્ટ કરી શકાશે
- સારા પરફૉર્મન્સ માટે સોફ્ટવેર નવી ટેક્નોલોજી અને આર્કિટેક્ચર સાથે બનાવા માં આવ્યું છે
સ્ટોક મોડ્યુલની સુવિધાઓ
સુવિધાઓલાઇવ સ્ટોક ડેશબોર્ડ સુવિધાઓ
- ડિપાર્ટમેન્ટ માસ્ટર
- પ્રોસેસ માસ્ટર
- બારકોડ / ટેગ ડિઝાઇન માસ્ટર
- પાર્ટી માસ્ટર
- ગેલેક્સી પાર્ટી મુજબના સાઈઝ અને તારીખ પ્રમાણે પ્રાઇસ લિસ્ટ
- રફ ખરીદી
- કટ / કાપન એન્ટ્રી (બારકોડ પ્રિન્ટ)
- ઓફિસ ઇશ્યૂ / રીટર્ન
- સબ પેકેટ એન્ટ્રી (બારકોડ પ્રિન્ટ)
રિપોર્ટ્સ
- માય સ્ટોક
- પેકેટ / જાંગડ નંબર સર્ચ
- કાપણ વાઇઝ સ્ટોક સમરી (પ્રોસેસ, ડિપાર્ટમેન્ટ અને કર્મચારી મુજબ સ્ટોક ચેક)
- માય ઇશ્યૂ સ્ટોક સમરી
- ડીપાર્ટમેન્ટ મુજબ સ્ટોક
- પ્રોસેસ મુજબ સ્ટોક
- કર્મચારી મુજબ સ્ટોક
- બધી જગ્યા એ જાંગડ/કાપણ મુજબ અને પેકેટ મુજબ સ્ટોક જોવા મળશે
એડવાન્સ રિપોર્ટ્સ
- ગેલેક્સી ઇશ્યૂ જાંગડ પ્રિન્ટ (A4 સાઇઝ)
- ફાઇનલ કાપન રિપૉર્ટ (પ્રિડિક્શન સાથે ફાઇનલ રીઝલ્ટ ની સરખામણી)
- ગેલેક્સી કોસ્ટ રિપોર્ટ (અલગ અલગ ગેલેક્સી પાર્ટી માટે બિલ અને એક્સેલ ફાઈલ ડાઉનલોડ થશે)
યુનિક સુવિધાઓ
- વધુ વિગત અને ડેમો માટે અમારો સંપર્ક કરો
- બારકોડ પ્રિંટર / ઝડપી ડેટા એન્ટ્રી માટે બારકોડ સ્કેનર નો ઉપયોગ કરી શકાશે
- ઓફિસ નેટવર્કમાં કોઈપણ યુઝર ને સરળતાથી ઉપયોગ થશે
- User permission Security, IP Security
- મલ્ટી લોકેશન અને એકાઉન્ટ વર્ષ મુજબ સ્ટોક મેનેજમેન્ટ
- વધુ સચોટ રિપોર્ટ અને રીઝલ્ટ માટે પ્રિડિક્શન મોડ્યુલ સાથે કનેકટેડ હશે
- નવા યુઝર સરળતાથી એડ થશે અને સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશે
ડેમો અને પ્રાઇસીંગ માટે અમારો સંપર્ક કરો
AnyDesk દ્વારા અમારો ઓનલાઇન સપોર્ટ ખૂબ જ ઝડપી મળે છે. કોઈપણ સપોર્ટ ક્વેરી માટે ઝડપી સોલ્યુશન મળશે. અમારા સોફ્ટવેરનો છેલ્લા 2 વર્ષથી અમારા ગ્રાહકો દ્વારા ચકાસણી અને ઉપયોગ કરવામાં આવે છે જે તેને વધુ સ્થિર અને ખામી મુક્ત અને ભરોસાપાત્ર સોફ્ટવેર બનાવે છે.
જો તમને તમારા વ્યવસાયિક નિર્ણય સોફ્ટવેર આધારિત સાચા અને ઝડપી કરવામાં અને તમારા કાર્યને સરળ અને સચોટ બનાવવામા રસ છે, તો શા માટે રાહ જોવી જોઈએ? અત્યારેજ વોટ્સએપ પર અમારો સંપર્ક કરો +91 99790-80491 તમારી કંપની અને સંપર્ક વિગતો સાથે

Make Inquiry
Client Review

Lorem P. Ipsum
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco.

Mr. Lorem Ipsum
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco.

Lorem Ipsum
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco.

Lorem De Ipsum
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco.

Ms. Lorem R. Ipsum
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco.