એક્ટો સ્ટોક તમારા ડાયમંડ સ્ટોક મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ કાર્ય ને ઓટોમેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
રફ ડાયમંડથી પોલિશ સ્ટોન સુધી, તમારી સંપૂર્ણ ઇન્વેન્ટરી ચોક્સાઈથી મેનેજ કરો. તમારી મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા દરમિયાન દરેક પીસને ટ્રેક કરો, વેચાણ અને ખરીદીને કાર્યક્ષમતાથી સંભાળો અને તમારા વ્યવસાયના પ્રદર્શન વિશે રીયલ-ટાઇમ અંતર્દૃષ્ટિ મેળવો.
સ્ટોક મેનેજમેન્ટ સુવિધાઓ
સુવિધાઓરિપોર્ટ્સ
- રફ સેલ
- રફ પર્ચેઝ
- પોલિશ સેલ
- પોલિશ પર્ચેઝ
- બ્રાન્ચ ટ્રાન્સફર
- કાપણ ઇશ્યુ અને રિટર્ન
- લોન એન્ટ્રી
- પોલિશ મિક્સ
- સિંગલ સ્ટોન મેનેજમેન્ટ
- રીયલ-ટાઇમ સ્ટોક અપડેટ્સ
- બિલ્ટ-ઇન એકાઉન્ટિંગ
- મલ્ટી-લોકેશન સપોર્ટ
- મેમો મેનેજમેન્ટ
- મેકેબલ સેલ
- રફ અસોર્ટમેન્ટ મિક્સ
- ઓર્ડર એન્ટ્રી
વિશિષ્ટ સુવિધાઓ
- સ્ટોક સમરી
- પેમેન્ટ બાકી રિપોર્ટ
- રોજમેલ બુક
- પાર્ટી લેજર
- રફ કાપણ રિપોર્ટ
- પ્રોફિટ અને લોસ એનાલિસિસ
- બ્રાન્ચ વાઇઝ રિપોર્ટ્સ
- કસ્ટમાઇઝેબલ રિપોર્ટ્સ
- સરળ ડેટા એન્ટ્રી
- મોબાઇલ એક્સેસ
- રોલ-બેઝ્ડ સિક્યુરિટી
- ડેટા બેકઅપ
- મલ્ટી-યુઝર સપોર્ટ
- અન્ય મોડ્યુલ્સ સાથે એકીકરણ
- નિયમિત અપડેટ્સ
- 24/7 સપોર્ટ
Contact Us for Demo & Pricing
Our online support on Any Desk makes our service very quick and fast. Quick solution for any support query. Our software is tested and used by our clients since last 2 years which makes it more stable and error free & reliable application.
If you are interested to make your business decision software driven and make your work easy and accurate then why should wait? Contact us on whatsapp +91 99790-80491 with your company & contact details